PM Modi Live | પીએમ મોદી | India Lockdown | Zee 24 Kalak Live | Gujarati News On Zee
55:15
319,408
Zee 24 Kalak
Reddit
21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ: PM MODI
કોરોના વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 કલાકથી પીએમ મોદીએ 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ જનતા કર્ફ્યૂથી એક પગલું આગળનો નિર્ણય છે.
#PMModiLive #IndiaLockdown #Zee24KalakLive #GujaratiNews
Stay connected with us on social media platforms:

Subscribe us on PAsofts
goo.gl/5v9imZ

Like us on Facebook
facebook.com/zee24kalak.in/

Follow us on Twitter
twitter.com/Zee24Kalak

You can also visit us at:
zeenews.india.com/gujarati

ਟਿੱਪਣੀਆਂ
  • Ravi Desai
    Ravi Desai

    Very good

  • haq ki aawaj indian
    haq ki aawaj indian

    Tu mar ja bas coronavirus se jyada tu virus he modi

  • haq ki aawaj indian
    haq ki aawaj indian

    Are modi woto tune wese bi desh ko 100 sal piche le gaya he anpadh gundda samja

    • RAJVEER
      RAJVEER

      *DESH KO PICHE LE JAANE MAI MULLO KA HATH HAI JISKO GHAZWA E HIND KARNA HAI SALE TERRORIST LOG 😡*

  • James America
    James America

    Watch Indian Coronavirus Festival ​@fAzo​

  • rbs 1960
    rbs 1960

    મને લાગ્યું કે કોઈ ડIક્ટર રાત્રે 8 વાગ્યે સલાહ આપી રહ્યા છે, વડા પ્રધાન નહીં! ગરીબ લોકો ડIક્ટરની ફી કેવી રીતે ચૂકવશે? શા માટે બધા ધર્મોના સમૃદ્ધ સ્થાનો આ ડIક્ટરન નું બિલ ચૂકવવા માટે આગળ નથી આવતા? ગરીબ હિન્દુઓ, મુસ્લિમો અને દલિતોના બધા શુભેચ્છકો અને સેવકો ક્યાં છે? આ લોકો, શાંતિ અને ચૂંટણીમાં ખૂબ દેખાતા, કોરોના લેન્ડસ્કેપ માં ક્યાંય દેખાતા નથી!

  • Ishavar Chaudhary
    Ishavar Chaudhary

    આઈ એમ ઈઙીયન

  • Ishavar Chaudhary
    Ishavar Chaudhary

    નરેન્દ્ર મોદી સાચા છે

  • Kaushik Banker
    Kaushik Banker

    બધા દેશોને પોતાના નાગરિકો અને અર્થતંત્ર માટે અબજો ડોલર ના કેરપકેજ જાહેર કર્યા. આ બોદી સરકાર ક્યારે કરશે. ગૃહ મંત્રી તો ધારાસભ્ય ને ખરીદવામાં થી ઉંચા જ નથી આવતા. ભણેલા ગણેલા પ્રધાનમંત્રી હોય તો ફરક જરૂર પડે છે બોસ

  • fazil hasmani
    fazil hasmani

    Badha ne ghare khavanu pohchado bacha ne badha mate pache ghar thi bahar nahi nikalye bija des ma aape che paket ghare moklo please

  • vipul Bharvad
    vipul Bharvad

    21 su tame modiji kese to 60 divas bahar nai nikadiye ane je aa lakotao niche coment ma lakhe chhe ne em be khabar nati aavayars su kari sake chhe lakotao koi las leva vadu nai made sana Mana Ghar ma padya ro

  • Dj Ashish baria
    Dj Ashish baria

    Pariksha nu su karvanu bhai

  • Rabari Bharat
    Rabari Bharat

    Good dosto hu pan bahar su koi chinta n karvi hu pan nokari bahar karu su

  • Rabari Bharat
    Rabari Bharat

    Dosto badhij sahayta mali jase pahela log davun to raho baki badhu mali jase

  • Bhavna Bhavna
    Bhavna Bhavna

    બધી વાત બરાબર છે પણ હુ તો અટવાઈ ગઈ છુ બસ બંધ છે અને અમારા ત્યા રેલ્વે કે એવી કોઈ સુવિધા નથી મારે મારા ઘરે જવું કેમનુ,, હુ મારા ઘર થી બહુ જ દૂર છુ અને મારા પિતા પણ નથી જેમ તેમ કરીને મારુ જીવન ચલાવુ છુ મારી મમ્મી બહુ જ ચીંતા કરે છે, બહુ ટેન્સન મા છે પ્લીઝ મને મારી મમ્મી પાસે જવું છે પ્લીઝ મરવાનું એક જ વાર છે પણ મારી મમ્મી પાસે હોય તો મને અફસોસ ના રહે જીવન મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • Manu Raval
    Manu Raval

    આ બરોબર છે

  • Rashmi Desai
    Rashmi Desai

    🙏uk. Vere good🙏

  • Sanjay Rathwa
    Sanjay Rathwa

    કોરના ને અટકાવો ...ભારત વાસીયો..

  • umang vankar
    umang vankar

    modi sayeb ni vat mano cycal todvaj pade toj corona ochu thay modi sayeb me pun garib chu pisa to nathi pun me tamari vat ma raji chu aaje bhukha resu kalno day saro jase italy nathi banavu mara desh ne plz mano badha ek sate revo ane palan karo cogrest hoi ke bjp desh bachava ma ek sate nibhavo

  • Dil no raja
    Dil no raja

    પૈસા વગર છું કરવુ 21 દિવસ સરકાર પૈસા ખાતા માં નાખી દેછે ગરીબ માણસો. નુ છું થાશે

    • Dil no raja
      Dil no raja

      @r Bhai પૈસા લેવા જાવું તો પડે ને

    • r Bhai
      r Bhai

      આખી જિંદગી સુ કરતા હતા ભાઈ

  • Vinod Gohil
    Vinod Gohil

    મારના મનજુર છે

  • Vinod Gohil
    Vinod Gohil

    21નઈ 60દિવસ ઘરે રેવા તૈયાર છું મકાનનું ભાડુ અને ખાવાનું આપી જાવ પછી બોલો આ નોટ બંધ નથી આ પેટ બંધ છે સાહેબ

  • Vinod Gohil
    Vinod Gohil

    આમાં તમે કમાવાનું શોધ તા હસો પેલા 21દિવસનું ખાવાનું મિકલો નઈતો પબ્લિક ખાવાનું શોધવા નીકળશે

  • Vinod Gohil
    Vinod Gohil

    મોદી સાહેબ તમે નોટ બંધ વખત એવુજ બોલતા હતા ભૂખ થી મરી જશે

  • Vinod Gohil
    Vinod Gohil

    ખાવાનું નું સુ અને જેકોઈ માણસ લોન હપ્તો ભરતો હોય તેને સુકરવાનું બેન્ક નઈ કાપે કે પેનાલીટી નઈ ભરવી પડે કોરોના સે ખતરનાક ભુખ અને વહેવાર હોય છે પબ્લિક ખાવાનું સુ સરકાર ઘેર ઘરે ખાવાનું મોકલશે સબસે મોટી ભૂખ હોય છે તેનું સુ વિચાર છે તમારે

    • vipul Bharvad
      vipul Bharvad

      Bhai Tara vevhar na chakar ma ketalay Mari Jase selfish manas

    • Rathod Mahendar
      Rathod Mahendar

      જે લેડીસ પરે ગનેટ હોય તે .અને તે નો પરિવાર કેવી રીતના હોસ્પિટલ પોચસે.

  • Vinabhai Malakiya
    Vinabhai Malakiya

    પહેલા એ. ટી. એમ. મા પૈસા નાખો..

    • Ajay Parmar
      Ajay Parmar

      Haa

  • Randhawa Hiteesh
    Randhawa Hiteesh

    Chikan badha karava

  • Jitendra Hirpara
    Jitendra Hirpara

    22din ke bad tren salu hoga

  • Jitendra Hirpara
    Jitendra Hirpara

    Aaj 500he kal50carod ho Sakta he

  • H.B KARSANI HIMAT
    H.B KARSANI HIMAT

    પિલિસ એક દિવસ બસો ચાલુ રાખો મારે મારા પરિવાર પાસે જવુછે 🙏🙏🙏🙏🙏

  • rangela raja Hotalpur
    rangela raja Hotalpur

    Good

  • Thakor babu dudva
    Thakor babu dudva

    Jay ho bharat

  • Alpesh Parmar
    Alpesh Parmar

    Good luck

  • Malivad Rahul
    Malivad Rahul

    પલીજ મહેરબાની કરીને બસો ચાલુ કરાવો ઘરે જવુ હે મારા પરીવાર પાસે બસો બંદ ના કરો ડર લાગે છે. મારા પરીવાર વગર એકલુ કેવી રીતે રહેવુ મારે.

  • Nikhil Goswami
    Nikhil Goswami

    Modi is gret pm

    • Miracle Technomation
      Miracle Technomation

      Very nice sir, aa khubjaruri che.

    • Pacha n Bhubhliya
      Pacha n Bhubhliya

      Good

  • Prafulla Kumbhar
    Prafulla Kumbhar

    Train kob chalu hoga

  • Manoj Mali
    Manoj Mali

    🙏🙏

  • MAHMAD VAHID MALEK
    MAHMAD VAHID MALEK

    500 કોરોના વાઈરસ વાલો કે લિયે 130 કરોડ ને ઘર મા પુરી દેવા કરતા 500 ચેપીઓ નો ઈલાજ અંડમાન નિકોબાર (કાળા પાણી)બાજુ લઈ જઈ ઈલાજ કરવુ જોઈએ.આમ તો જીવનભર ચાલસે તો શું મૃત્યુંથી ભાગતા ફરશો

    • R Ram
      R Ram

      Name to chutiya hai bate to chutiya mat kar

    • Rathod Lalit
      Rathod Lalit

      Sahi kaha bhai ketla divas aavu chalse

  • Tim
    Tim

    amazing content my guy

  • Tim
    Tim

    amazing video

ਅੱਗੇ